District Panchayat Morbi Bharti 2025 – NHM દ્વારા મોરબી જિલ્લામાં નવી ભરતી
District Panchayat Morbi Bharti 2025: National Health Mission દ્વારા મોરબી જિલ્લામાં વિવિધ જગ્યાઓ માટે ૧૧ માસના કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. આરોગ્ય વિભાગમાં ભરતીની રાહ જોઈ રહેલ ઉમેદવારો માટે એક સૌથી મહત્ત્વની તક છે.
District Panchayat Morbi દ્વારા ભરતીની જાહેરાત માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૦૧/૦૭/૨૦૨૫ થી ૦૫/૦૭/૨૦૫/૦૭/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ભરતી અંગે અને કેવી રીતે ફોર્મ ઓનલાઈન ભરવું ? તે સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલ છે.
આ પણ વાંચો: AMC Recruitment 2025 – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત
District Panchayat Morbi Bharti 2025 – ખાલી જગ્યાઓ અને પગાર ધોરણ
જગ્યાનું નામ | જગ્યાની સંખ્યા | માસિક વેતન |
ડેટા એન્ટ્રી ઓપરેટર (આર. આઈ.) | ૦૧ | રૂ. ૧૫,૦૦૦/- |
પ્રોગ્રામ આસીસ્ટન્ટ DPMCC Cell | ૦૧ | રૂ. ૧૬,૦૦૦/- |
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | ૦૧ | રૂ. ૨૦,૦૦૦/- |
આયુષ તબીબ ( ૨ હોમીયોપેથીક અને ૨ આયુર્વેદિક) | ૦૪ | રૂ. ૩૧,૦૦૦/- |
ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ (આર.બી.એસ.કે) | ૧૪ | રૂ. ૧૬,૦૦૦/- |
ફીમેલ હેલ્થ વર્કર | ૦૩ | રૂ. ૧૫,૦૦૦/- |
સ્ટાફ નર્સ | ૦૩ | રૂ. ૨૦,૦૦૦/- |
મેડીકલ ઓફીસર (NP – NCD) | ૦૨ | રૂ. ૭૫,૦૦૦/- |
લેબોરેટરી ટેક્નીશ્યન | ૦૩ | રૂ. ૨૦,૦૦૦/- |
લેબોરેટરી આસીસ્ટન્ટ | ૦૧ | રૂ. ૧૫,૦૦૦/- |
કાઉન્સેલર (NP – NCD) | ૦૧ | રૂ. ૧૮,૦૦૦/- |
કોમ્યુનીટી હેલ્થ ઓફીસર | ૧૨ | રૂ. ૩૦,૦૦૦/- + વધુમાં વધુ રૂ. ૧૦,૦૦૦/- સુધી પરફોર્મન્સ લીંક ઇન્સેન્ટીવ |
કૂલ ખાલી જગ્યાઓ | ૪૬ |
District Panchayat Morbi Bharti 2025 – શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
ઇચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની લાયકાત ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત | મહત્તમ ઉંમર |
ડેટા એન્ટ્રી ઓપરેટર (આર. આઈ.) | સ્નાતક સાથે ડીપ્લોમા / સર્ટીફીકેટ કોમ્પ્યુટર એપ્લીકેશન કોર્ષ, Microsoft Office ના જાણકાર. ઓછામાં ઓછો ૧ વર્ષનો અનુભવ સાથે | ૪૦ વર્ષ |
પ્રોગ્રામ આસીસ્ટન્ટ DPMCC Cell | સ્નાતક સાથે ડીપ્લોમા / સર્ટીફીકેટ કોમ્પ્યુટર એપ્લીકેશન કોર્ષ, Microsoft Office ના જાણકાર. ઓછામાં ઓછો ૨ વર્ષનો અનુભવ સાથે | ૪૦ વર્ષ |
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર | બી.કોમ સાથે ડીપ્લોમા / સર્ટીફીકેટ કોમ્પ્યુટર એપ્લીકેશન કોર્ષ અને ટેલી, એમ.એસ.ઑફિસ કોર્ષ તથા ઑફિસ સંચાલન અને ફાઈલ પધ્ધિતમાં કુશળતા સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગના જાણકાર. ૧ વર્ષની કામગીરીનો અનુભવ હોવો જરૂરી. | ૪૦ વર્ષ |
આયુષ તબીબ ( ૨ હોમીયોપેથીક અને ૨ આયુર્વેદિક) | BHMS / BAMS / BSAM ગુજરાત હોમીયોપેથીક / આયુર્વેદીક કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ. | ૪૦ વર્ષ |
ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ (આર.બી.એસ.કે) | B.Pharm / M. Pharm ગુજરાત ફાર્મસી કાઉન્સીલનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ. | ૪૦ વર્ષ |
ફીમેલ હેલ્થ વર્કર | FHW / ANM ગુજરાત નર્સિંગ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન ફરજીયાત જોઈએ. | ૪૫ વર્ષ |
સ્ટાફ નર્સ | B.SC Nursing / Diploma in General Nursing and Midwifery (GNM) | ૪૫ વર્ષ |
મેડીકલ ઓફીસર (NP – NCD) | મેડીકલ કાઉન્સીલીંગ ઓફ ઇન્ડીયા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી M.B.B.S. કે તેનાથી વધુ લાયકાત. ગુજરાત મેડીકલ કાઉન્સીલીંગમા રજીસ્ટ્રેશન કરેલા હોવું જોઈએ, ઇન્ટર્નશીપ ફરજીયાત પણે પૂર્ણ કરેલ હોવી જોઇએ હોસ્પિટલમાં ત્રણ વર્ષનો અનુભવ | ૪૦ વર્ષ |
લેબોરેટરી ટેક્નીશ્યન | માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બેચલર ઓફ મેડીકલ લેબોરેટરી (B.Sc {MLT}) ડીપ્લોમા ઈન મેડીકલ લેબોરેટરી ટેક્નોલોજી (DMLT) અનુભવ (ઇચ્છનીય) હોસ્પિટલમાં બે વર્ષનો અનુભવ તથા વર્ડ અને એક્સલમાં ડેટા પ્રોસેસ માટે કોમ્પ્યુટર જ્ઞાન જરૂરી. | ૪૦ વર્ષ |
લેબોરેટરી આસીસ્ટન્ટ | માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બેચલર ઓફ મેડીકલ લેબોરેટરી (B.Sc {MLT}) ડીપ્લોમા ઈન મેડીકલ લેબોરેટરી ટેક્નોલોજી (DMLT) અનુભવ (ઇચ્છનીય) હોસ્પિટલમાં એક વર્ષનો અનુભવ | ૪૦ વર્ષ |
કાઉન્સેલર (NP – NCD) | Bachelor’s degree in social sciences or Degree / Diploma in counselling / Health Education / Mass Communication, 2 years’ experience of working as a counsellor in a health care facility. | ૪૦ વર્ષ |
કોમ્યુનીટી હેલ્થ ઓફીસર | BAMS / GNM / B.Sc. નર્સીંગની સાથે SIHFW વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફીકેટ કોર્ષ ઇન કોમ્યુનીટી હેલ્થ (બ્રીજ કોર્ષ) કરેલ (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.) અથવા CCCH નો કોર્ષ B.Sc. નર્સીંગ તથા પોસ્ટ બેઝીક B.Sc. નર્સીંગના કોર્ષમાં જુલાઇ – ૨૦૨૦ થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી જુલાઈ – ૨૦૨૦ કે ત્યાર બાદ પાસ થયા હોય. | ૪૦ વર્ષ |
District Panchayat Morbi Bharti 2025 – મહત્ત્વની તારીખ
લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની તારીખ ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ | ૦૧/૦૭/૨૦૨૫ |
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ | ૦૫/૦૭/૨૦૨૫ |
District Panchayat Morbi Bharti 2025 – અરજી ફી
- લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરતા સમયે કોઈ પણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિં.
District Panchayat Morbi Bharti 2025 – પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોએ કોમ્પ્યુટરની પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની રહેશે. (જો કોઈ જગ્યા માટે લાગુ હોય તો)
- મેરિટના આધારે
District Panchayat Morbi Bharti 2025 – ઑનલાઈન ફોર્મ ભરવા અને વધુ માહિતી
નોંધ: લાયકાત અને ઈચ્છુક ઉમેદવારોએ અરજી કરતા પહેલા ઑફિસીયલ નોટિફીકેશ અવશ્ય વાંચવું.
ઓનલાઈન ફોર્મ ભરવા માટે | અહિં ક્લિક કરો |
ઑફિસીયલ નોટિફીકેશન | અહિં ક્લિક કરો |
વધુ નોકરીઓ માટે | અહિં ક્લિક કરો |
FAQs
Starting Date of Online Application for District Panchayat Morbi Bharti 2025 ?
Eligible Candidates may apply online application from 01/07/2025 to 05/07/2025.
How many vacant post available for District Panchayat Morbi Bharti 2025 ?
There are 46 total post available for Various Post.
What is the pay scale for District Panchayat Morbi Bharti 2025?
Selected Candidates may get pay scale of Rs. 20,000/- per month and Varies according to the Post.