AMC Recruitment 2025 – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત
AMC Recruitment 2025: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા વિવિધ ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ તા. ૦૮/૦૭/૨૦૨૫ ના રોજ ૨૩:૫૯ કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.
ઈચ્છુક ઉમેદવારોએ નીચેની માહિતી અરજી કરતા પહેલા ધ્યાનથી વાંચવી.
આ પણ વાંચો: Jamnagar Municipal Corporation Recruitment 2025: New Vacancies in Health Department
AMC Recruitment 2025 – ભરતીની હાઈલાઈટ
સંસ્થાનું નામ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
જગ્યાનું નામ | વિવિધ જગ્યાઓ |
કૂલ જગ્યાઓ | ૪૪ |
અરજીની રીત | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૦૮/૦૭/૨૦૨૫ (૨૩:૫૯ કલાક) |
ઑફિસિયલ વેબસાઈટ | www.ahmedabadcity.gov.in |
આ પણ વાંચો: District Panchayat Morbi Bharti 2025 – NHM દ્વારા મોરબી જિલ્લામાં નવી ભરતી, ફોર્મ ભરતા પહેલા જાણી લો !
AMC Recruitment 2025 – ખાલી જગ્યાઓની માહિતી
ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકશે.
જગ્યાનું નામ | ખાલી જગ્યાઓ | પગાર ધોરણ |
સહાયક સેક્શન ઓફિસર (ગાર્ડન) | ૦૮ | રૂ. ૪૯,૬૦૦/- |
સહાયક ગાર્ડન ઇન્સ્પેકટર | ૧૨ | રૂ. ૨૬,૦૦૦/- |
સહાયક ગાર્ડન સુપરવાઈઝર | ૨૪ | રૂ. ૨૬,૦૦૦/- |
કૂલ ખાલી જગ્યાઓ | ૪૪ |
AMC Recruitment 2025 – શૈક્ષણિક લાયકાત, અનુભવ અને વય મર્યાદા
ઇચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની લાયકાત ધરાવતા હોય તો ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકશે.
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત | વય મર્યાદા |
સહાયક સેક્શન ઓફિસર (ગાર્ડન) | બી.એસ.સી. એગ્રીકલ્ચર અથવા બી.એસ.સી. હોર્ટીકલ્ચર અથવા બી.એસ.સી. ફોરેસ્ટ્રી અને ૦૨ (બે) વર્ષનો ગાર્ડનીંગનો મ્યુનિ. કોર્પોરેશન, સરકારી, અર્ધસરકારી કે સરકારી બોર્ડ કે નિગમનો અનુભવ. | ૧૮ થી ૪૫ વર્ષ |
સહાયક ગાર્ડન ઇન્સ્પેકટર | ધોરણ ૧૦ પાસ + ડીપ્લોમાં એગ્રીકલ્ચર / ડીપ્લોમાં હોર્ટીકલ્ચર અથવા ધોરણ ૧૨ પાસ + બી.એસ.સી. એગ્રીકલ્ચર / હોર્ટીકલ્ચર | ૩૩ વર્ષથી વધુ નહીં |
સહાયક ગાર્ડન સુપરવાઈઝર | ધોરણ ૧૦ પાસ + ડીપ્લોમાં એગ્રીકલ્ચર અથવા ડીપ્લોમાં હોર્ટીલ્ચર અથવા ધોરણ ૧૨ પાસ + બી.એસ.સી. એગ્રીકલ્ચર અથવા ધોરણ ૧૨ પાસ + બી.એસ.સી. હોર્ટીકલ્ચર | ૧૮ થી ૩૩ વર્ષ |
AMC Recruitment 2025 – અરજી ફી
લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈ અરજી કરતી વખતે નીચે મુજબની ફી ભરવાપાત્ર રહેશે.
કેટેગરી | અરજી ફી |
બિન અનામત વર્ગના તમામ ઉમેદવારોએ | રૂ. ૫૦૦/- |
આ.ન.વ., સા.શૈ.પ. વર્ગ, અનુ. જાતિ, અનુ. જનજાતિના ઉમેદવારોએ | રૂ.૨૫૦/- |
નોંધ: દિવ્યાંગ જન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં. |
AMC Recruitment 2025 – મહત્ત્વની તારીખ
લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે મુજબની સમય મર્યાદામાં રહીને ઓનલાઈન અરજી કરી શકશે.
- લાયકાત ધરાવતા ઉમેદવારોએ પાસેથી તા. ૦૮/૦૭/૨૦૨૫ ના રોજ ૨૩:૫૯ કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
AMC Recruitment 2025 – પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી નીચે મુજબ કરવામાં આવશે.
- લેખિત પરીક્ષા / ઇન્ટરવ્યુ
AMC Recruitment 2025 – ઓનલાઈન અરજી અને વધુ માહિતી
નોંધ: લાયકાત અને ઈચ્છુક ઉમેદવારોએ અરજી કરતા પહેલા ઑફિસીયલ નોટિફીકેશ અવશ્ય વાંચવું.
ઓનલાઈન ફોર્મ ભરવા માટે | અહિં ક્લિક કરો |
ઑફિસીયલ નોટિફીકેશન | અહિં ક્લિક કરો |
વધુ નોકરીઓ માટે | અહિં ક્લિક કરો |
FAQs
Starting Date of Online Application for AMC Recruitment 2025 ?
Eligible Candidates may apply online application from 26/06/2025 to 08/07/2025.
How many vacant post available for AMC Recruitment 2025 ?
There are 44 total post available for Various Post.
How to Apply for AMC Recruitment 2025 ?
Visit the official website: https://ahmedabadcity.gov.in/
Do Registration with a valid email ID and mobile number.
Fill the Application Form with 100% Accuracy and upload necessary documents.
Payment of application fee through online mode.
Last Date of Online Submission of Applications on 8th July, 2025.
What is the pay scale for AMC Recruitment 2025?
Selected Candidates may get pay scale of Rs. 26,000/- per month and Varies according to the Post.