GSSSB Laboratory Technician Bharti 2025 – Apply Online Form for 02 Vacancies

GSSSB Laboratory Technician Bharti 2025 – Apply Online Form for 02 Vacancies

GSSSB Laboratory Technician Bharti 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેબોરેટરી ટેકનીશીયન, વર્ગ – ૩ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે. આ ભરતી દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની હોવાથી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો જ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૧૭/૦૬/૨૦૨૫ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) ઓનલાઈન અરજી કરી શકશે.

Read Also: Jamnagar Municipal Corporation Recruitment 2025: New Vacancies in Health Department

GSSSB Laboratory Technician Bharti 2025 Overview

વિગતમાહિતી
સંસ્થાનું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
જગ્યાનું નામલેબોરેટરી ટેકનીશીયન, વર્ગ – ૩
ખાલી જગ્યાઓ૦૨
પગાર ધોરણ Rs. ૪૦,૮૦૦/-
અરજી કરવા માટેની છેલ્લી તારીખ ૧૭/૦૬/૨૦૨૫
અરજી કરવાની રીત ઓનલાઇન
ઓફિશિયલ વેબસાઇટ https://gsssb.gujarat.gov.in

GSSSB Laboratory Technician Bharti 2025 Vacancy

ઇચ્છુક ઉમેદવારોએ નીચે મુજબની ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકશે.

જગ્યાનું નામખાલી જગ્યાઓ
લેબોરેટરી ટેકનીશીયન, વર્ગ – ૩૦૨

નોંધ: લાયકાત ધરાવતા ઉમેદવારોએ કેટેગરી વાઈઝ જગ્યાઓ માટે ઑફિસિયલ નોટિફીકેશન જરૂરથી વાંચવું.

GSSSB Laboratory Technician Bharti 2025 Eligibility Criteria

શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા:

Name of the PostEducational Qualification & ExperienceAge Limit (as on 17/06/2025)
લેબોરેટરી ટેકનીશીયન  Bachelor’s Degree in Chemistry or Bio-Chemistry or Bio-Technology or Microbiology as principal subject obtained from any of the Universities established or incorporated by or under the central or state Act of India; or any other educational institutions recognised as such or declared to be deemed as a University under Section 3 of University Grants Commission Act, 1956; have passed the Laboratory Technician Course conducted by Institution recognised by the Government or a Medical college recognised by the Medical Council of India, possess the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967 possess adequate knowledge of Gujarati or Hindi or both.૧૮ વર્ષથી ઓછી નહિ અને ૩૬ વર્ષથી વધુ ન હોવી જોઈએ;

Age Relaxation (વય મર્યાદા): લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની માહિતી વયમર્યાદામાં છૂટછાટ માટે ધ્યાનમાં લેવી.

‌‌‌__________GSSSB Laboratory Technician Bharti 2025 – વય મર્યાદામાં છુટછાટ

GSSSB Laboratory Technician Bharti 2025 – મહત્ત્વની તારીખ

અરજી કરવાની શરૂ કરવાની તારીખ૧૦ જૂન, ૨૦૨૫
અરજી કરવાની છેલ્લી તારીખ૧૭ જૂન, ૨૦૨૫ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી)

GSSSB Laboratory Technician Bharti 2025 અરજી ફી

  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબની અરજી ફી ભરવાપાત્ર રહેશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નું ધોરણ
પ્રાથમિક પરીક્ષાઅનામત વર્ગ (દિવ્યાંગ ઉમેદવારો)
પરીક્ષા ફીરૂ. ૪૦૦/-
પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે.
GSSSB Laboratory Technician Bharti 2025 પસંદગી પ્રક્રિયા

 પસંદગી પ્રક્રિયા:

  1. મંડળ દ્વારા પ્રોવવઝનલ પરરણામ પ્રવસદ્દ કયાગ બાદ પરીક્ષાના Part-A અને Part-B માં ન્યુનતમ ગુણવત્તા ધોરણ (Qualifying Standard) જાળવીને કુલ ગુણના આધારે રદવયાંગતાના જુથ (A, B, C, D & E) મુજબ ભરવાની થતી કૅટેગરી મુજબની જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે.
  2. પ્રોવવઝનલ મેરીટ યાદીના બે ગણા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી બાદ પણ જાહેરાતમાં દશાગવયા મુજબની કૅટેગરી મુજબ ભરવાની થતી જગ્યાઓના આધારે પસંદગીયાદી/પ્રવતક્ષાયાદી તૈયાર કરવા માટે જરૂરી સંખ્યાના ઉમેદવારો ન મળવાના સંજોગોમાં જરૂર મુજબના પ્રોવવઝનલ મેરીટ યાદી પરના ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે.
  3. ત્યાર બાદ ઉમેદવારોએ મેળવેલા ગુણને ધ્યાને લઈને મેરીટ અનુસાર કૅટેગરી મુજબની જગ્યાઓ ધ્યાને લઈ પસંદગી યાદી પ્રવસધ્ધ કરવામાં આવશે.
How to Apply for GSSSB Laboratory Technician Bharti 2025
  1. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓજસ વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકશે.
  2. લાયકાત ઉમેદવારોએ તા. ૧૭/૦૬/૨૦૨૫ સુધી અરજી કરી શકશે.
GSSSB Laboratory Technician Bharti 2025- Apply Online Form and More Information

નોંધ: લાયકાત અને ઈચ્છુક ઉમેદવારોએ અરજી કરતા પહેલા ઑફિસીયલ નોટિફીકેશ અવશ્ય વાંચવું.  

ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહિં ક્લિક કરો
ઑફિસીયલ નોટિફીકેશન અહિં ક્લિક કરો
વધુ નોકરીઓ માટે અહિં ક્લિક કરો

FAQs

Starting Date of Online Application for GSSSB Laboratory Technician Bharti 2025 ?

Eligible Candidates may apply online application from 10/06/2025 to 17/06/2025.

How many vacant post available for GSSSB Laboratory Technician Bharti 2025 ?

There are 02 total post available for Laboratory Technician Post.

How to Apply for GSSSB Laboratory Technician Bharti 2025 ?

Visit the official website: https://ojas.gujarat.gov.in/
Do Registration with a valid email ID and mobile number.
Fill the Application Form with 100% Accuracy and upload necessary documents.
Payment of application fee through online mode.
Last Date of Online Submission of Applications on 17th June, 2025.

What is the pay scale for GSSSB Laboratory Technician Bharti 2025?

Selected Candidates may get pay scale of Rs. 40,800/- per month and Varies according to the Post.

Leave a Comment