Jamnagar Municipal Corporation Recruitment 2025: New Vacancies in Health Department

Jamnagar Municipal Corporation Recruitment 2025: New Vacancies in Health Department

Jamnagar Municipal Corporation Recruitment 2025: જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા – મહાનગરપાલિકા ખાતે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત વિવિધ ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે.

ઇચ્છુક ઉમેદવારોએ નીચે આપેલ માહિતી અવશ્ય વાંચવું. જો ઉમેદવાર લાયકાત ધરાવતા હોય તો નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૨૦/૦૬/૨૦૨૫ સુધી આરોગ્ય સાથી પોર્ટલ પરથી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે.  

Read Also: GSSSB Laboratory Technician Bharti 2025 – Apply Online Form for 02 Vacancies

Jamnagar Municipal Corporation Recruitment 2025 – ખાલી જગ્યાઓ અને પગાર ધોરણ

ઉમેદવારોએ નીચે દર્શાવેલ ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જેની નોંધ લેવી.

જગ્યાનું નામખાલી જગ્યાઓપગાર ધોરણ (પ્રતિ માસ)
મેડીકલ ઓફીસર૦૫રૂ. ૭૫,૦૦૦/-
એકાઉન્ટન્ટ કમ ડેટા આસીસ્ટન્ટ૦૧રૂ. ૨૦,૦૦૦/-
ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ (આર.બી.એસ.કે.)૦૧રૂ. ૧૬,૦૦૦/-
ફાર્માસીસ્ટ NHM૦૧રૂ. ૧૬,૦૦૦/-
કૂલ ખાલી જગ્યાઓ૦૮ 

આ પણ વાંચો: AMC Recruitment 2025 – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત

Jamnagar Municipal Corporation Recruitment 2025 – શૈક્ષણિક લાયકાત અને અનુભવ

_____Jamnagar Municipal Corporation Recruitment 2025 – Eligibility Criteria

Jamnagar Municipal Corporation Recruitment 2025 – મહત્ત્વની તારીખ

લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે મુજબના નિયત સમય મર્યાદાને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરી શકશે.

ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ૧૦ જૂન, ૨૦૨૫
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ૨૦ જૂન, ૨૦૨૫

Jamnagar Municipal Corporation Recruitment 2025 – અરજી ફી

  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે કોઈ પણ પ્રકારની ઓનલાઈન કે ઑફલાઈન અરજી ફી ભરવાપાત્ર રહેશે નહિં. જેની નોંધ લેવી.

Jamnagar Municipal Corporation Recruitment 2025 – ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ

  • મેડીકલ ઓફિસરની પોસ્ટ માટે વિદેશથી મેડીકલ સ્વસ્નાતક થયેલ ઉમેદવારોના કિસ્સામાં વિદેશની તથા ભારતીય ગુણ પધ્ધતિમાં વિસંગતતા હોઈ સમાનતા જળવાય તે હેતુ થી MCI-FMG સ્ક્રીનીંગ ટેસ્ટમાં મેળવેલ ગુણને ધ્યાને લેવામાં આવશે. ગુજરાત મેડીકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે.
  • ફાર્માસિસ્ટની પોસ્ટ માટે ગુજરાત ફાર્માસી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન હોવું ફરજીયાત છે.
  • મુળ લાયકાતના ફાઈનલ વર્ષમાં મેળવેલ ટકાવારીના આધારે મેરીટ યાદી તૈયાર કરવાની રહેશે.
  • ૧ થી વધુ ટ્રાયલ માટે પ્રતિ ટ્રાયલ ૩% ની કપાત કરવાની રહેશે.
  • એટેમ્પ્ટ સર્ટીફીકેટ ફરજીયાત અટેચ કરવાનું રહેશે.
  • માર્કશીટમાં એટેમ્પ્ટની સંખ્યા દર્શાવેલ હોય તે માન્ય ગણવાની રહેશે.
  • ઉમેદવારની ફકત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ ધ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
  • સુવાચ્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોકયુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી ના મંજુર કરવામાં આવશે.
  • અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  • ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહી.
  • ઉકત જગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે. જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટના આધારે વધારો કે ધટાડો કરી શકાશે.
Jamnagar Municipal Corporation Recruitment 2025 – પસંદગી પ્રક્રિયા
  • ઉમેદવારોની પસંદગી મેરિટ આધારિત રહેશે.
Jamnagar Municipal Corporation Recruitment 2025 – ઓનલાઈન ફોર્મ ભરવા અને અન્ય માહિતી

નોંધ: લાયકાત અને ઈચ્છુક ઉમેદવારોએ અરજી કરતા પહેલા ઑફિસીયલ નોટિફીકેશ અવશ્ય વાંચવું.  

ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહિં ક્લિક કરો
ઑફિસીયલ નોટિફીકેશન અહિં ક્લિક કરો
વધુ નોકરીઓ માટે અહિં ક્લિક કરો

FAQs

Starting Date of Online Application for Jamnagar Municipal Corporation Recruitment 2025 ?

Eligible Candidates may apply online application from 10/06/2025 to 20/06/2025.

How many vacant post available for Jamnagar Municipal Corporation Recruitment 2025 ?

There are 08 total post available for Various Post.

How to Apply for Jamnagar Municipal Corporation Recruitment 2025 ?

Visit the official website: https://arogyasathi.gujarat.gov.in
Do Registration with a valid email ID and mobile number.
Fill the Application Form with 100% Accuracy and upload necessary documents.
Payment of application fee through online mode.
Last Date of Online Submission of Applications on 20th June, 2025.

What is the pay scale for Jamnagar Municipal Corporation Recruitment 2025?

Selected Candidates may get pay scale of Rs. 20,000/- per month and Varies according to the Post.

Leave a Comment